બરકત વિરાણી ‘બેફામ’ ની ૨૦ મી પૂણ્યતિથીએ પ્રણામ સહ વંદન.
નામ : બરકત ગુલામહુસેન વિરાણી
જન્મ : 25- નવેમ્બર – 1925 ; ધાંધળી (શિહોર) ; વતન – ભાવનગર
અવસાન : 2 - જાન્યુઆરી, 1994 ; મુંબાઇ
અભ્યાસ : પ્રાથમિક અને માધ્યમિક – ભાવનગર
જીવન ઝરમર :
▪ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો
▪ ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી
▪ કિસ્મત કુરેશીની પ્રેરણા; ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા ; છેવટે ‘બેફામ’ બન્યા
▪ સંસ્કૃત અને અરબી પિંગળ તેમની પાસેથી શીખ્યા
▪ ભાવનગરમાં પહેલી વાર મુશાયરામાં ભાગ લીધો
▪ ખૂબ ભણી ડીગ્રીઓ મેળવી પ્રોફેસર થવાની અભિલાષા
▪ 1942 - ની ચળવળમાં મેટ્રીકમાં હતા ત્યારે ભાગ લીધો અને શિક્ષણને તિલાંજલિ આપી.
▪ 1945 - ‘શયદા’ ના કહેવાથી મુંબાઇ આવ્યા
▪ એક વર્ષ બાદ ‘મરીઝ’ ના આશિષ મળ્યા
▪ એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારી ના સંપર્કમાં
▪ આવ્યા અને તેમણે રેડીઓ સ્ટેશન પર નોકરી અપાવી
▪ ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.
▪ 1952 – શયદાની મોટી દીકરી રૂકૈયા ( મુકદ્દરા ) સાથે લગ્ન
▪ મુશાયરાઓમાં મોહક તરન્નુમમાં લાક્ષણિક રજુઆત કરતા
▪ મક્તામાં ‘મરણ’ એ તેમની વિશેષતા
જીવન કલા વિકાસ

No comments:
Post a Comment