Abraham Maslow
|
Hierarchy Needs
|
Beesman
|
Information Transfer
|
C.A. Cutter
|
Expansive Classification, Dictionary Catalogue
|
C.W.Hanson
|
Divides Documentary Sources of Inf. Into Primary & Secondary
|
Drek Solla Price
|
Invisible College
|
Charles Babbage
|
Analytical Engine
|
Chris Rusbridge
|
Hybrid Library (1998)
|
Conard Gesner
|
Father of Bibliography (1545)
|
D.J. De Price
|
Little Science Big Science
|
D.J. Fosket
|
Subject Approach to Information
|
Denis Grogan
|
Divides Documentary Sources of Inf. Into Primary & Secondary & Tertiary
|
Derek Austin
|
PRECIS
|
Douglas McGregor
|
Theory X & Theory Y
|
E. Garfield
|
Citation Indexing
|
E.J. Coates
|
Things, Property, Material , Action
|
Elton Mayo
|
Father of Human Relation School
|
F. Hertzberg
|
Father of Corporate Strategy
|
F.W. Taylor
|
Father of Scientific Management
|
H.E. Bliss
|
Bibliographic Classification
|
H.P. Luhn (IBM)
|
KWIC, Uniterm Indexing, SDI (1950)
|
Henry Foyal
|
Classical Theory, Father of Administration
|
J. Kaiser
|
Concrete Process
|
J.D. Brown
|
Subject Classification, One place Theory
|
J.R. Sharp
|
Key Word Indexing
|
James Duff Brown
|
Open Access System in British Library
|
James I. Wyer
|
Conservative, Moderate & Liberal Theories of Ref. Service
|
John Cotton Dana
|
New York Changing System
|
Luther Gulick
|
POSDCORB
|
M. Taube
|
SLIC Indexing
|
M.M.Kessler
|
Bibliographic Coupling
|
Madden, Moon, Moore, Mc Pheron
|
Librarianship is not a profession
|
Marcel Dekker
|
Encyclopedia of library and Information Science
|
Mc Colvin
|
Demand & Supply Theory of Books
|
Ouchi
|
Theory Z
|
Pascal
|
Calculating Machine
|
Paul Outlet & Henry Lafontaine (Nobel Prize)
|
Universal Classification, UDC, The Library World
|
Peter Ducker
|
MBO (Management by Objective)
|
Peter Phyrr
|
Zero Base Budgeting
|
S.C. Bradford
|
Documentation,
|
S.R. Ranganathan
|
Elements of Library Classification, Tree Card System
|
Samuel Rothstein
|
Minimal, Middling & Maximum theories of Reference Service
|
Ted Nelson
|
Hypertext
|
Tim Berner's Lee
|
World Wide Web (WWW)
|
William Gibson
|
Cyberspace
|
W.A.Borden
|
Started the Reference Service in India
|
Minie Sears
|
Sears List of Subject Heading
|
Fermont Rider
|
International Classicification
|
Tim O’Reilly
|
Web 2.0
|
Tuesday, May 22, 2012
Person and their responsibility
Monday, May 21, 2012
Saturday, May 19, 2012
ઓલિમ્પિક્સમાં ભારતની દીકરી ભારતનું ગૌરવ વધારશે
ચીનમાં ચાલી રહેલ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિsયન ભારતની મહિલા બોક્સર એમસી મેરિકોમે પ્રભાવશાળી પ્રદર્શન કરતા બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી. આ જીત સાથે મેરિકોમે લંડન ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવવા દાવેદારી મજબુત બનાવી છે. મેરિકોમે ૨૧ કિગ્રા વર્ગમાં જાપાનની મિનોવા અયાકો સામે વિજય મેળવ્યો હતો. આ પહેલા પ્રથમ રાઉન્ડમાં મેરિકોમને બાય મળી હતી. આ ટૂર્નામેટમાં ચેમ્પિયન બનનાર ખેલાડી લંડન ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થશે જ.
Thursday, May 17, 2012
Monday, May 7, 2012
૯૭ વર્ષના દાદાનું ખમીર : તેમની આ સિદ્ધિથી યુવાનો પણ શરમાઈ જશે
એવું કહેવાય છે કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બસ અભ્યાસ માટેની તમારામાં ધગશ હોવી જોઈએ. આ વાતને ઓસ્ટ્રેલિયાનાં એક વૃદ્ધે હકીકતમાં સાબિત કરી આપી છે.
ઓસ્ટ્રેલિયાનાં 97 વર્ષનાં એક વૃદ્ધે પોતાના અભ્યાસ દ્રારા રેકોર્ડ સ્થાપ્યો છે અને વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક બની ગયાં છે. ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનાં અનુસાર એલન સ્ટીવર્ટે લિસમોર સ્થિત સાઉદર્ન ક્રાસ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઓફ ક્લીનિકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી એવું સાબિત કરી આપ્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી.
ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનાં જણાવ્યાં અનુસાર સ્ટીવર્ટે સ્નાતકની ડિગ્રી મેળવી 2006નાં પોતાના જ રેકોર્ડને તોડ્યો છે. તે સમયે તેમણે 91 વર્ષની વયે કાયદાની ડિગ્રી મેળવી હતી.
ગુજરાતનાં આ શક્તિમાન સામે વિજળી પણ બની લાચાર
ધારી તા. ૬
કહેવાય છે કે વીજળીની પ્રવહન ક્ષમતા એક સેકન્ડમાં ૧,૮૬,૦૦૦ માઈલની છે. દરેક સુવાહક વસ્તુઓ અને સજીવોને વીજ કરંટ લાગે છે. વીજ કરંટ લાગવાથી મોત પણ નીપજી શકે છે. પણ કેટલીક વાર અપવાદરૂપ ઘટના ય બનતી હોય છે. આવી ધારીમાં અપવાદરૂપ ઘટના છે. એક મૂસ્લિમ કારીગર વીજ રીપેરિંગનું કામ કરે છે. એને વીજ કરંટની બિલકુલ અસર થ તી નથી. એ જીવતો વાયર હાથમાં પકડી લે છે. આટલુ જ નહીં દાંતના જોરે ફોરવ્હીલ ખેંચી લે છે. મોઢાની તાકાતથી સાયકલને ઉંચકી વીસ મીનીટ સુધી ઉંચી રાખે છે. આવા અનેક કરતબો માટે એ જાણીતો બન્યો છે. ધારીની નવી વસાહત સરસીયા રોડ પર રહેતા ઈલીયાસભાઈ ઈસાભાઈ સોઢા છુટક સમારકામ કરીને પેટિયુ રળે છે નવાઈની વાત એ છે કે એના શરીરને વીજ કરંટની કોઈ અસર થતી નથી. તેને વીજ શોક લાગતો જ નથી. વીજ કરંટ શરીરની આરપાર નીકળી જાય છે છતાં એ નોર્મલ હોય છે. વીજ ટ્રાન્સફોર્મરોમાં ખુલ્લા ફયુઝને સહજતાથી સ્પર્શે છે. દેશી હિટર સાથે વહેતા કરંટવાળા પાણીમાં હાથ નાંખી દે છે. આ ઉપરાંત એ દાંતના જોરે ફોરવ્હીલને ખેંચી શકે છે. મોઢાના બળે સાઈકલ ઉંચકીને રાખી શકે છે. આ ઉપરાંત એક સામટી ગાગર પાણી પી જવુ એ એના માટે રમતવાત છે. એણે જણાવ્યુ હતુ કે તે અગિયાર વર્ષની વયનો હતો ત્યારથી ઈલેકટ્રીકનું કામ કરે છે.
Subscribe to:
Posts (Atom)