સિડની 5, મે
એવું કહેવાય છે કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બસ અભ્યાસ માટેની તમારામાં ધગશ હોવી જોઈએ. આ વાતને ઓસ્ટ્રેલિયાનાં એક વૃદ્ધે હકીકતમાં સાબિત કરી આપી છે.
ઓસ્ટ્રેલિયાનાં 97 વર્ષનાં એક વૃદ્ધે પોતાના અભ્યાસ દ્રારા રેકોર્ડ સ્થાપ્યો છે અને વિશ્વનાં સૌથી વૃદ્ધ સ્નાતક બની ગયાં છે. ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનાં અનુસાર એલન સ્ટીવર્ટે લિસમોર સ્થિત સાઉદર્ન ક્રાસ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઓફ ક્લીનિકલ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી એવું સાબિત કરી આપ્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી.
ઓસ્ટ્રેલિયન સમાચારપત્રનાં જણાવ્યાં અનુસાર સ્ટીવર્ટે સ્નાતકની ડિગ્રી મેળવી 2006નાં પોતાના જ રેકોર્ડને તોડ્યો છે. તે સમયે તેમણે 91 વર્ષની વયે કાયદાની ડિગ્રી મેળવી હતી.

No comments:
Post a Comment