સમાજવાદી હ્યુગો શાવેજ એમના પ્રતિસ્પર્ધી હેનરિક કૈપ્રિલ્સને હરાવીને ફરીથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
શાવેજ ચોથીવાર રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓએ 14 વર્ષ સુધી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે. શાવેજને ગરીબોના મસીહા માનવામાં આવે છે. લેટિન અમેરિકાના દેશ ક્યુબા અને બોલાવિયામાં પણ એમના સમર્થકો છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડિઝે શાવેજને શુભેચ્છાઓ પાઠવી હતી. |
|
No comments:
Post a Comment