Saturday, August 24, 2013

રિઝર્વ બેક ઓફ ઈન્ડિયાના નવા સુકાની : રઘુરામ રાજન (બાયોગ્રાફી)

Aug 24, 2013

બાયોગ્રાફી    - હસમુખ ગજ્જર
જન્મ          - ૬ ફેબ્રુઆરી, ૧૯૬૩
જન્મ સ્થળ  - ભોપાલ,મધ્યપ્રદેશ
અભ્યાસ      - આઇઆઇએમ,અમદાવાદ

ઓળખ- ભારતીય રિઝર્વ બેંકના ૨૩મા ગવર્નર
ગગડી રહેલા રૂપિયા અને ગબડી રહેલા અર્થતંત્રને સ્થિર કરવાનો પડકાર હવે રિઝર્વ બેન્કના નવા ગવર્નર રઘુરામ રાજનના શિરે છે. દેશમાં આર્થિક મૂડીરોકાણ, નિકાસ તથા રૂપિયાની કિંમતમાં ઘટાડા જેવી ત્રિવિધ આર્થિક મુશ્કેલીઓ આકાર લઈ રહી છે ત્યારે આવા સંજોગોમાં નવા ગવર્નરના એક એક પગલા પર દેશવાસીઓ આશાની મીટ માંડીને બેઠા છે. જોકે, દેશના અથતંત્રને પાટા પર લાવવા માટે પોતાની પાસે જાદુઈ લાકડી જેવા કોઈ તિલસ્મી ઉપાયોની અપેક્ષા ન રાખવી એવો ફોડ તેમણે પહેલેથી પાડી દીધો છે.
* ભારતીય રિઝર્વ બેન્કના ૨૩મા ગવર્નર તરીકે રાજન ૪થી સપ્ટેમ્બરથી હોદ્દો સંભાળશે. નિવૃત્ત થઈ રહેલા ગવર્નર ડી. સુબ્બારાવનું સ્થાન લેનારા રાજન ત્રણ વર્ષ સુધી ગવર્નર તરીકે રહેશે.
* રાજન આયોજન પંચની નાણાકીય સુધારાની કમિટીમાં અને વડાપ્રધાન મનમોહનસિંહના માનદ્ સલાહકાર પણ રહી ચૂક્યા છે.
* રાજન ૪ સપ્ટેમ્બરના રોજ ગવર્નર તરીકે વિધિવત્ શપથ લેશે એ પહેલાં રિઝર્વ બેન્કમાં ત્રણ સપ્તાહ સુધી વિશેષ કાર્ય અધિકારી તરીકે બેન્કના કામકાજથી વાકેફ થશે.
* તમિલ રઘુરામનનો જન્મ ભોપાલમાં થયેલો છે. તેઓ ૭ વર્ષના હતા ત્યારથી જ તેઓને પરદેશ ભણવા મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ અભ્યાસના ભાગરૂપે શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને બેલ્જિયમમાં જેવા દેશોમાં રહી ચૂક્યા છે.
* રઘુરાજન દિલ્હી ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએટ થયા હતા.૧૯૮૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ -અમદાવાદ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમણે ૧૯૯૧માં બેંકિંગ વિષય પર પીએચડી કર્યું હતું. 
* રઘુરામ રાજન એકમાત્ર એવા અર્થશાસ્ત્રી છે કે જેમણે ૨૦૦૮માં આવનારી વૈશ્વિક આર્થિક મંદીની આગાહી ૩ વર્ષ પહેલાં કરી હતી. ૨૦૦૫માં રાજને આ ભવિષ્યવાણી કરી ત્યારે અંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)માં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કાર્યરત હતા.
* રાજન આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં અર્થશાસ્ત્રી ઉપરાંત તથા વિશ્વ બેન્ક જેવી સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ગ્રેજ્યુએટ થયા બાદ યુનિર્વસિટી ઓફ શિકાગોની સ્કૂલ ઓફ બિઝનેસમાં જોડાયા હતા.
* ૭ ઓગસ્ટના રોજ 'મિલેનિયમ પોસ્ટ' નામના મેગેઝિનમાં તેઓ અમેરિકન નાગરિકત્વ ધરાવતા હોવાનું છપાતાં વિવાદ થયો હતો. આ બાબતે ૧૨ ઓગસ્ટના રોજ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ સરકારને રાજનના નાગરિકત્વ અંગેની વિગતો પાર્લામેન્ટમાં જાહેર કરવાની માગણી કરતાં તેમના ભારતીય પાસપોર્ટની કોપી સ્પીકર દ્વારા જોષીને પહોંચાડવામાં આવી અને આખરે વિવાદ શમ્યો હતો.
રાજને અર્થતંત્ર સુધારવા માટે પોતાની પાસે જાદુઈ છડી નહીં હોવાનું સ્પષ્ટપણે જણાવીને સ્પષ્ટવક્તા હોવાની છાપ ઊભી કરી છે.

Thursday, August 22, 2013

Cricket Stars Their Kids

A montage of the special ones in the lives of these special cricketers.

Click here to join nidokidos
Adam Gilchrist

Click here to join nidokidos
Saurav Ganguly

Click here to join nidokidos
Inzaman UL Haque

Click here to join nidokidos
Steve Waugh

Click here to join nidokidos
Glenn McGrath

Click here to join nidokidos
Bradd Haddin

Click here to join nidokidos

LONDON - SEPTEMBER 13: Andrew Flintoff with his daughter Holly and captain Michael Vaughan and Kevin Pietersen pose for a photograph aboard the parade bus on the way to Trafalgar Square as part of the Ashes victory celebration, September 13, 2005 in London. (Photo by Tom Shaw/Getty Images)

Click here to join nidokidos
Denis Lillee wit the son Adam Lillee

Click here to join nidokidos
Shane Warne With son Jackson

Click here to join nidokidos

CALCUTTA, INDIA: Pakistan cricket captain Inzamam-ul-Haq (R) walks across the field with his young son Ibtecam (C), team-mate Abdul Razzaq, (L) before a practice session in Calcutta, 11 November 2004.

Click here to join nidokidos

MELBOURNE, AUSTRALIA - DECEMBER 25: Matthew Hayden of Australia kisses daughter Grace while out on the pitch during training at the MCG on December 25, 2004 in Melbourne, Australia. (Photo by Hamish Blair/Getty Images)

Click here to join nidokidos

KARACHI, PAKISTAN: Pakistani cricketer Danish Kaneria and his wife Dharmeta pose for photographs with their newly born daughter at a hospital in Karachi, 26 February 2005.

Click here to join nidokidos

RAWALPINDI, PAKISTAN - DECEMBER 19: Former Pakistan cricket team captain Imran Khan and his sons Qasim and Suleiman Khan watch the action during the fourth one day international match between Pakistan and England at The Rawalpindi Cricket Stadium on December 19, 2005 in Rawalpindi, Pakistan. (Photo by Paul Gilham/Getty Images)

Click here to join nidokidos
MAthew Hyeden

Click here to join nidokidos

MELBOURNE, AUSTRALIA - DECEMBER 28: Former cricketer Merv Hughes and son Scott participate in the "Merv's walk to the G" event from Federation Square to the MCG before day three of the Second Test between Australia and South Africa played at the MCG on December 28, 2005 in Melbourne, Australia.

Click here to join nidokidos

Bangalore, INDIA: Indian cricketer Anil Kumble, with his son Mayas Kumble, arrives for a press conference to announce his retirement from one-day international (ODI) cricket during a press conference in Bangalore, 30 March 2007

Click here to join nidokidos
Glenn McGrath

Click here to join nidokidos

ENGLAND - JUNE 1983: Viv Richards of the West Indies with his daughter during the World Cup 1983 held in June 1983 in England. (Photo by Getty Images)

Click here to join nidokidos

Michael Vaughan (R) watches from the stand with his daughter Talulah Grace during the Twenty20 match between Yorkshire and Durham at Headingley on June 27, 2006 in Leeds, England. (Photo by Paul Gilham/Getty Images)

India-Pakistan matchThe Away Games series pilot looks at the India-Pakistan conflict through the lens of the only sport that matters there: cricket.
 Filmed in Delhi, India in January 2013. Away Games is a travel series that uses sport to view lives, conflicts, and cultures about the globe.

Thursday, August 1, 2013

સદીનો એક અનોખો અવાજ મોહમ્મદ રફી

31,જુલાઈ

વર્સટાલીયટી જેમની ખુબ રહી છે.એવા ગ્રેટ સિંગર મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924નાં દિવસે થયો હતો..જો કે રફીના પિતાને સિંગર બનવા માટે વાંધો હતો.પણ રફીની મંજીલ હતી મ્યુજીકની દુનિયાલોહોરમા ઉસ્તાદ વાહિદ આલિખા સાહબ અને ઉસ્તાદ બરકત અખિખઆન પાસેથી સંગીતની ટ્રેનિગ લીધી હતી.રફીનું પહેલુ સોગ હતું, પંજાબી સોંગ હતું જેના શબ્દો હતા સોનિયેની હરિયેની. બોલીવુડમાં રફીને પહેલો ચાન્સ નૌશાદ આપ્યો હતો.

ધીરે ધીરે રફીને મોટામોટા સંગીતકાર તરફથી સોલો અને ડયુએટ સોંગ્સ મળવાની શરૂઆત નૌશાદ,ફિરોઝ નાઝમી અને સી. રામચંદ્ર દ્વારા આપવામાં આવ્યો હતો.રફીને બેજૂ બાબરાના તડપત હરી દર્શન કો અને આ દિનયા કે રખાવાલેથી કરી હતી.મહમ્મદ રફીએ પછી પાછળ જોયુ નથી.મોટા મોટા સંગીતકાર સાથે તેણે કામ કર્યુ.તે જમાનાના ખ્યાતનામ હિરો માટે તેણે ગીત ગાયા છે.દિલીપ કુમાર,શમ્મી કપુર,રાજેન્દ્રકુમાર,દેવા આનંદ અને ગુરૂદત્ત વગરેનો સમાવેશ થાય છે.

મોહમ્મદ રફી કોઈ પણ બેનરનું ગીત બખુબીથી ગાઈ શક્તા હતા.કલાસિક,ગઝલ,રોમેન્ટીક અને ભજન પણ સારી રીતે ગાઈ શકતા હતા.રફીને તેના અવાજને કારણે અનેક એવોડર્સ મળ્યા હતા.31 જુલાઈ 1980ના રોજ હાર્ટ એટકને કારણે મોહમ્મદ રફી દુનિયાને અલવિદા કરી હતી.જતાં જતાં એટલુ કહી ગયા કે તુમ મુજે યું ભુલ ના પાઓગે..