Saturday, October 26, 2013

શાહરુખ ખાન ભારતમાં સૌથી આકર્ષક વ્યક્તિ


નવી દિલ્હી, 25 ઓક્ટોબર

બોલિવૂડના કિંગ ખાનનાં નામે ઓળખતા શાહરુખ ખાને ફરી એક વખત સાબિત કર્યું કે તે ખરા અર્થમાં બોલિવૂડનો કિંગ છે પરંતુ આ વખત શાહરુખ ખાને કોઇ ફિલ્મ દ્વારા નહી પણ ભારતમાં સૌથી આકર્ષક હસ્તીની યાદીમાં પહેલાં સ્થાન ઉપર છે. આ યાદીમાં સુપરસ્ટાર શાહરુખ ખાને દબંગ સલમાન ખાન અને મહાનાયક અમિતાભ બચ્ચન જેવી હસ્તીઓને પછાળીને પહેલાં સ્થાન ઉપર પહોંચી ગયો છે. ટ્રસ્ટ રિસર્ચ અડવાઇજરી દ્વારા 16 શહેરોમાં કરવામાં આવેલા સર્વે અનુસાર ભારતમાં સૌથી વધુ આકર્ષક વ્યક્તિમાં શાહરુખ ખાને ટોચ ઉપર છે.

ટીઆરએ દ્વારા કરવામાં આવેલ સર્વેની યાદીમાં સામાજીક, રમત-ગમત, સિનેમા, આધ્યાત્મિક, વ્યવસાયીક અને સંગીતના ક્ષેત્રને સમાવીને 16 શહેરોના લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યા હતાં અને આ સર્વેમાં શાહરુખ ખનને લોકોએ સૌથી આકર્ષક વ્યક્તિ તરીકે પહેલાં સ્થાન ઉપર તો બીજી સ્થાને અમિતાભ બચ્ચન અને ત્રીજા સ્થાન ઉપર મહેન્દ્ર સિહ ધોનીનો આવે છે.

ચીનની 'ઈન્ડિયા રિચ લિસ્ટ'માં મુકેશ અંબાણી આવ્યા પ્રથમ તો શાહરૂખ છે 114માં ક્રમે

નવી દિલ્હી, 25 ઓક્ટોબર

ચીન દ્વારા હુરન ઈન્ડિયા રિચ લિસ્ટ બનાવાવમાં આવ્યુ છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પ્રથમ આવ્યા છે, જ્યારે બીજા ક્રમે લક્ષ્મી મિત્તલ છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન આ લિસ્ટમાં 114માં ક્રમે નોંધવામાં આવ્યા છે. ઈન્ડિયા રિચ લિસ્ટમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ રૂ. 1,162.35 અબજ નોંધવામાં આવી છે. જ્યારે શાહરૂખ ખાનની સંપત્તિ રૂ. 2,460 કરોડ નોંધવામાં આવી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગ પતિ લક્ષ્મી મિત્તલ બીજા ક્રમે અને અનિલ અંબાણી 11માં ક્રમે જોવા મળે છે.

ચીનના હુરૂન દ્વારા રજૂ કરવામાં આવેલી ભારતીય અમીરોની યાદીમાં ગણતરી માટે લધુત્તમ સીમા રૂ. 1,645 કરોડ નક્કી કરવામાં આવી હતી. ભારતીય અમીરોની યાદીમાં મુકેશ અંબાણીની કુલ મિલકતમાં પહેલાની સરખામણીએ બે ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે તેમ છતા તેમણે અમીરોના ક્રમમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યુ છે. સંપત્તિની સરખામણીએ લક્ષ્મી મિતલની મિલકતમાં 6 ટકાનો ઘટાડો થઈને તેમની કુલ મિલક્ત 15.9 અબજ ડોલર નોંધવામાં આવી છે. સન ફાર્માસ્યુટિકલના માલિક દિલીપ સંઘવી પ્રથમ વખત ભારતીય રિચ લિસ્ટમાં ત્રીજો ક્રમ મેળવવામાં સફળ રહ્યા છે. દિલીપ સંઘવીની મિલકતમાં 66 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

વિપ્રોના અઝીમ પ્રેમજી 12 અબજ ડોલરની સંપતિ સાથે ચોથો ક્રમ ધરાવે છે ત્યાર પછી એચસીએલ ટેક્નોલોજીના શિવ નિડાર પાંચમા ક્રમે 8.6 અબજ ડોલર, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના કુમાર મંગલમ્ બિરલા છઠ્ઠા ક્રમે (8.4 અબજ ડોલર), ગોદેરજ ગ્રૂપના આદિ ગોદરોજ સાતમા ક્રમે (8.1 અબજ ડોલર) સમાવેશ થયો છે. શાપુરજી પલ્લોનજી મિસ્ત્રી આઠ અબજ ડોલરની સંપતિ સાથે આઠમા ક્રમે, એસ્સાર એનર્જીના શશિ રૂઈયા નવમા ક્રમે રૂ. 7.6 અબજ ડોલરની સંપતિ ધરાવે છે જ્યારે સુનીલ મિત્તલ 10માં ક્રમે 7.3 આબજ ડોલરની સંપતિ ધરાવે છે. 11માં ક્રમે અનિલ અંબાણી આવે છે.

કોની કેટલી સંપતિ

ક્રમ          નામ                       સંપતિ (અબજ રૂ)માં

1.            મુકેશ અંબાણી         1162.5
2.            લક્ષ્મી મિત્તલ          977.85
3.            દિલીપ સંઘવી
4.           અઝીમ પ્રમેજી          738
5.           શિવ નાદર               528.9
6.           કુમાર મંગલમૂ         516.6
7.           આદિ ગોદરેજ         498.15
8.           પલોનજી મિસ્ત્રી        492
9.           શશિ રૂઈયા              467.4
10.         સુનિલ મિત્તલ         448.95

Thursday, October 17, 2013

એમઆરઆઈ મશીનનો શોધક ઃ રેમન્ડ વહાન ડેમેડિયન

માણસને થતા રોગોની તપાસ કરવા માટે ઘણી પધ્ધતિઓ શોધાઈ છે. પરંતુ આધુનિક એમઆરઆઈ પધ્ધતિ સૌથી વધુ કાર્યક્ષમ છે. એમઆરઆઈ મશીનથી શરીરના આંતરિક ભાગોની ઝીણવટભરી તસવીરો જોવા મળે છે. આ ઈમેજીંગ પધ્ધતિ શરીરની સંપૂર્ણ તપાસ તેમજ કેન્સર જેવા ઘાતક રોગોના નિદાન માટે પણ ઉપયોગી થાય છે. એમઆરઆઈ મશીનની શોધ રેમન્ડ ડેમેડિયન નામના વિજ્ઞાાનીએ કરેલી.
રેમન્ડ વહાનનો જન્મ ઈ.સ. ૧૯૩૬ના માર્ચની ૧૬ તારીખે અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો. વિસ્કોન્સિવ યુનિવર્સિટીમાં મેથેમેટિક્સમાં બેચલર થયા બાદ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવી હતી. સજીવોના શરીરમાં પોટેશિયમ અને સોડિયમ હોવાથી તે મેગ્નેટિક ફિલ્ડ સામે પ્રતિક્રિયા આપે છે તેવા સિધ્ધાંત સાથે તેણે કરેલા પ્રયોગો દ્વારા મેગ્નેટિક ફિલ્ડ દ્વારા શરીરની આંતરિક ઈમેજ લેવાની પધ્ધતિનું આલેખન કર્યું હતું. આ પધ્ધતિથી કેન્સરની ગાંઠ ઓળખી શકાય છે તેમ જાહેર કરીને તેણે એક યંત્ર બનાવ્યું. ૧૯૭૭માં તેણે પોતાના એમઆરઆઈ મશીન દ્વારા કેન્સરનું નિદાન કરવામાં સફળતા મેળવી. આ શોધ બદલ તેને અમેરિકામાં ઘણા બધા સન્માન મળેલાં. એમઆરઆઈ મશીન બનાવીને ઉત્પાદન કરવા માટે તેણે ફોનાર કંપની સ્થાપી હતી. એમઆરઆઈની શોધ બદલ તેને અમેરિકાનો નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી, બોવર એવોર્ડ, બાયોસાયન્સ ઈનોવેશન એવોર્ડ વિગેરે એવોર્ડ એનાયત થયેલાં. ૨૦૦૩માં મેડિસીનના નોબેલ ઈનામ માટે તેનું નામ વિવાદાસ્પદ બનેલું.

વિમાનનો શોધક ઃ રાઈટ ભાઈઓ


આકાશમાં ઊડતાં ભારેખમ વિમાનોને જોઈને આજે આપણને નવાઈ નથી લાગતી પણ આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિમાન એક અજાયબી હતી. ઘણા બધા એન્જિનિયરોએ આકાશમાં ઉડતાં વિવિધ પ્રકારના વિમાનો બનાવવાના અખતરા કર્યા હતા. ૧૮મી સદીમાં ઘણા બધા પ્રયાસો થયા હતા. હવા કરતાંય ભારે માણસ દ્વારા સંચાલિત વિમાનને ઉડાડવામાં પ્રથમ સફળતા ઓરવીલ રાઈટ અને વિલ્બર રાઈટને મળી હતી. ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૭ તારીખે તેમણે પોતાનું વિમાન ઉડાડીને હવાઈ સફરનો પાયો નાખ્યો.
વિલ્બરનો જન્મ અમેરિકાના ઈન્ડિયાનામાં ૧૮૬૭માં એપ્રિલની ૧૬ તારીખે અન ેઓરવિલેનો જન્મ ઓહાયોના ડેટન શહેરમાં ૧૮૭૧ના ઓગસ્ટની ૧૯ તારીખે થયો હતો. તેમના પિતા ચર્ચમાં ધર્મગુરુ હતા. એક વખત તેઓ પોતાના બાળકો માટે રમકડાનું હેલિકોપ્ટર લાવ્યા. આ રમકડું કાગળ, વાંસની સળીઓનું બનેલું હતું. રબર બેન્ડથી ખેંચીને તેને આકાશમાં ઉડાવી શકાતું.
બંને ભાઈઓએ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો પરંતુ ભણતર અધુરું છોડયું હતું. ઓરવિલે એ પ્રિન્ટિંગનો ધંધો શરૃ કર્યો હતો અને વિલ્બર તેને મદદ કરતો. તેમણે એક અખબાર પણ શરૃ કરેલું. 'ધ ઇવનિંગ આઈટેમ' નામનું  તેમનું દૈનિક લાંબું ચાલ્યું નહોતું. તે જમાનામાં સાઈકલની શોધ નવી નવી થઈ હતી. લોકોેને સાઈકલનું ઘેલું લાગેલું. રાઈટ ભાઈઓએ સાઈકલના રિપેરિંગ અને વેચાણનો ધંધો શરૃ કર્યો. ૧૮૯૦ દરમિયાન જર્મનીના ઓટો લીલીન્થીપણ નામના એન્જિનિયરે આકાશમાં ઊડવાનું ગ્લાઈડર બનાવેલું તેના સમાચાર અને તસવીરો જોઈને બંને ભાઈઓએ વિમાન બનાવવાના પ્રયોગો શરૃ કર્યા. દરેક કામ માટે બંને ભાઈઓ સાથે મળીને યશ લેતા.
૧૮૯૯માં રાઈટ ભાઈઓએ પાંચ ફૂટ લાંબી પાંખોવાળો બાઈપ્લેન પતંગ ઉડાડયો. ત્યારબાદ બંને ભાઈઓ ઉત્તર કેરોલીનાના કિટી હીક ખાતે દરિયા કિનારે ગયા. જ્યાં પવન ખૂબજ હોય છે અને રેતીના મેદાનમાં ઊડવાના પ્રયોગો થઈ શકે. હવામાન ખાતામાંથી હવામાનની આગાહી વિગેરે લીધા બાદ તેમણે પ્રયોગો શરૃ કર્યા. ૧૯૦૧માં તેમણે એક વિશાળ પતંગ જેવું ગ્લાઈડર બનાવી ૪૦૦ ફૂટ સુધીની ઊડાન ભરી. પવનનું દબાણ ગ્લાઈડરની પાંખોના કદ વિગેરેની ગણતરી કરી તેણે ૧૯૦૨માં વધુ મોટું સફળ ગ્લાઈડર બનાવ્યું અને ડેવિલ્સ હિલ્સ ઉપર તેમાં લટકી ઉડાન ભરી. હવે તેમણે પાવર વડે ચાલતા વિમાનના પ્રયોગો શરૃ કર્યા. હળવા લાકડા અને મજબૂત કાપડમાંથી વિશાળ પાંખોવાળું વિમાન બનાવ્યું અને પેટ્રોલ વડે ચાલતું એન્જિન ગોઠવ્યું.
૧૯૦૩ના ડિસેમ્બરની ૧૭ તારીખે ઓરવિલેએ ૧૨૦ ફૂટની ઊડાન ૧૨ સેકંડમાં કરી. બંને ભાઈઓએ વારાફરતી અનેક વખત ઊડાન ભરીને સફળતા મળેવી. વિમાનની રચનામાં ઘણા બધા ફેરફાર કરીને તેમણે વિમાન બનાવતી રાઈટ કંપની સ્થાપી અને ફ્લાઈંગ સ્કૂલ સ્થાપી. પાઈલોટની તાલીમ આપવા માંડી.
રાઈટ ભાઈઓ કદી પરણ્યા નહોતા. વિલ્બર રાઈટનું ૧૯૧૨ના મે માસની ૩૦ તારીખે માંદગીમાં અવસાન થયું હતું. ત્યારબાદ ઓરવિલે કંપનીનો કાર્યભાર સંભાળ્યો. ૧૯૧૮મા તેણે વિમાનમાં છેલ્લી સફર કરીને નિવૃત્ત થયો અને વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી. ૧૯૪૮ના જાન્યુઆરીએ ૩૦ તારીખે હૃદયરોગના હુમલાથી તેનું અવસાન થયું હતું. અમેરિકામાં પાઈલોટને આપવામાં આવતાં સર્ટીફીકેટ પાછળ રાઈટ ભાઈઓના ફોટા છપાય છે

Monday, October 14, 2013

સચિન તેન્ડુલકરની પહેલી કમાણી હતી માત્ર 25 પૈસા

મુંબઇ,13 ઓક્ટોબર

મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા મહિનાઓથી વિશ્વમાં સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતા ક્રિકેટરોમાં સચિન તેન્ડુલકરને પાછળ રાખી દીધો છે, પરંતુ આ સિંહાસન ઉપર માસ્ટર બ્લાસ્ટર ઘણા વર્ષો સુધી બિરાજમાન હતો.

સચિને ક્રિકેટના આંકડાની વાત કરીએ તો ૫૦,૦૦૦ રન સુધીની અસાધારણ પ્રગતિ કરી છે, પરંતુ અઢી દાયકામાં નગદ નાણાં કમાવામાં પણ તેની પ્રગતિ અદભુત છે. ૧૯૮૭માં ૧૪ વર્ષનો સચિન કોચ રમાકાન્ત આચરેકર પાસેથી તાલીમ લેતો હતો. આ તાલીમ દરમ્યાન જો સચિન જે દિવસે નેટ-સેશનમાં એક પણ વખત આઉટ ના થાય તો એ સેશન પછી કોચ આચરેકર તેને પચીસ પૈસાનું ઇનામ આપતા હતા. ક્રિકેટમાં સચિનની એ પ્રથમ કમાણી હતી.

૧૯૯૫માં વર્લ્ડટેલ નામની મેનેજમેન્ટ કંપની સાથે વાર્ષિક ૩.૫ કરોડ રૂપિયાનો પ્રથમ કોન્ટ્રેક્ટ સાઇન કરનાર લિટલ ચોમ્પિયન પાસે અત્યારે કુલ ૮૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ સંપત્તિ છે.
 

સારવાર માટે પૈસા ન હોવાના કારણે ચીનમાં એક વ્યક્તિએ કરવત વડે પોતાનો જ પગ કાપી નાખ્યો


બેઇજિંગ, 13 ઓક્ટોબર

એક ચાઇનીઝ નાગરીકે પોતાના જ હાથ વડે પોતાનો જમણો પગ કાપી નાખ્યો કારણ કે તેની પાસે બીમાર અંગની સારવાર કરાવવા પૂરતા પૈસા ન હતા. આ વ્યક્તિની પગની નસમાં લોહી જામી જતા તેને અસહ્ય દુખાવો થતો હતો પણ તેની પાસે આ બીમારીની સારવાર માટે પૈસા ન હોવાના કારણે આખરે તેણે પોતાનો પગ કાપી નાખ્યો હતો.

હેફઇ પ્રાંતના બોડિંગમાં રહેતા ઝેન્ગ યાનલિઆન્ગે એક લોખંડની કરવત અને ચાકૂ વડે તેનો પગ કાપીને થતા અસહ્ય દુખાવામાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેન્ગના આ પગલાને કારણે ચીનમાં આરોગ્ય સેવાની મોંઘવારી પ્રકાશમાં આવી છે. આરોગ્ય સેવાની મોંઘવારી ચીનમાં ઘણી તકલીફોનુ કારણ બની છે. એક સ્થાનિક ડોક્ટરે ઝેન્ગને પગ કાપવાની સલાહ આપી હતી પરંતુ ઝેન્ગ પાસે પૂરતા પૈસા ન હોવાથી ડોક્ટરે સારવાર કરવાનો ઈનકાર કરી દીધો હતો.

47 વર્ષીય ઝેન્ગ ત્યારબાદ હોસ્પિટલેથી ઘરે આવી ગયો હતો અને ડોક્ટરે જો આ બીમારીની સારવાર ન થાય તો તેને 3 મહિનાના આયુષ્યની અવધિ આપેલી. ઝેન્ગે જાતે જ પગ કાપી નાખવા છતાં તેને હજી તેના દર્દમાંથી કોઈ પણ પ્રકારની રાહત ન મળતા ઝેન્ગ ખુબ નિરાશ છે. હજુ પણ જેટલો પગનો ભાગ શરીર સાથે જોડાયેલો છે તેમાં પણ ધમનીમાં લોહી જામી જવાની સમસ્યા અકબંધ છે.

Friday, October 4, 2013

જર્મની પર જાદુ કરનાર એન્જેલા મર્કેલ (સમય-સંકેત)

 સમય-સંકેત - દિવ્યેશ વ્યાસ
તાજેતરમાં જર્મીમાં સળંગ ત્રીજી વખત પોતાા પક્ષે ફાંકડી જીત અપાવીે એ્જેલા મર્કેલે ચા્સેલર બવાી હેટ્રીક સર્જી છે. એ્જેલા મર્કેલે ભારતો સાથે હંમેશાંિભાવ્યો છે
જર્મીમાં ઈ.સ. ૨૦૦૫થી શાસ સંભાળારાં ૫૯ વર્ષાં એ્જેલા મર્કેલે વધુ એક વાર દુિયાે દેખાડી દીધું કે લોકો તેે'આયર્ લેડી' કે 'આયર્ ચા્સેલર' અથવા કહો કે લોખંડી ેતા શા માટે કહે છે! જર્મીમાં તાજેતરમાં યોજાયેલી સામા્ય ચૂંટણીઓમાં એ્જેલા મર્કેલે પોતાા પક્ષ ક્રિશ્ચિય ડેમોક્રેટિક યુિયે સળંગ ત્રીજી વખત બહુમતી અપાવીે સત્તાો જંગ જીતી લીધો છે. એ્જેલા મર્કેલ સતત ત્રીજી વાર જર્મા ચા્સેલર પર બિરાજમા થશે. એ્જેલા મર્કેલા ેતૃત્વમાં તેમા પક્ષે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી વધારે મતો મેળવ્યા છે. આ વખતી ચૂંટણીા વિજયો સંપૂર્ણ શ્રેય એ્જેલાે જ જાય છે,કારણ કે ચૂંટણી દરમિયા તેમી લોકપ્રિયતા પર જ સૌથી મોટો મદાર હતો અે જતાએ પોતાી લાડકી લીડર 'એ્જી' વધુ એક વાર સત્તા સોંપીે હાશકારો અુભવ્યો છે.
્જેલા મર્કેલા પક્ષે ૪૨.૨ ટકા મતો મળ્યા છે અે ૧૯૯૦ પછીું સૌથી સારું પરફોર્મ્સ છે, પણ તેમા સાથી પક્ષ ફ્રી ડેમોક્રેટ્સે માત્ર ૪.૮ ટકા જ મત મળતાં પૂર્ણ બહુમતીથી તેમે માત્ર પાંચ બેઠકોું છેટું રહી ગયું છે. હવે આ પાંચ બેઠકો ખાડો પૂરવા તેમણે અ્ય પક્ષો સાથ મેળવવો પડશે, જે આસાીથી મળી પણ જશે. જર્મીમાં ૧૯૫૭ પછી એકેય પક્ષે પૂર્ણ બહુમતી મળી થી અે ત્યારથી આજ સુધી આપણી જેમ જ ત્યાં પણ ગઠબંધસરકારો જ દોર ચાલુ છે. અલબત્ત, આ વખતે આશા હતી કે એ્જેલા પૂર્ણ બહુમતી હાંસલ કરવામાં સફળ રહેશે, પણ માત્ર પાંચ બેઠકું છેટું રહી ગયું!
જર્મા 'ધ ડિક્ટેટર' હિટલરથી આખી દુિયા તોબા પોકારી ચૂકી હતી, પણ એ્જેલા મર્કેલ ામા 'ધ ડિસાઇડર'થી આખી દુિયા પ્રભાવિત છે. ફોર્બ્સ મેગેઝિે પ્રસિદ્ધ કરેલી વિશ્વી સૌથી પ્રભાવશાળી વ્યક્તિી યાદીમાં એ્જેલા મર્કેલું ામ બીજા ક્રમે છે. દુિયાી કોઈ પણ મહિલાએ હાંસલ કરેલો આ સર્વોચ્ચ રે્ક છે. ભાગ્યે જ પોતાા મોભાવો ચહેરા પર પ્રગટ કરાર આ મહિલા ેતાએ 'ટ્રીટી ઓફ લિસ્બ' અે 'ર્બિલ ડિક્લેરેશ'માં મોટું યોગદા આપેલું છે. એ્જેલા જી-૮ું ચેરમે પદ પણ ભોગવી ચૂક્યાં છે અે આ પદે પહોંચાારાં તેઓ માર્ગારેટ થેચર પછીી બીજી મહિલા ેતા છે. સમગ્ર યુરોપમાં આજે એ્જેલા જેટલું મોટું રાજકીય વ્યક્તિત્વ કોઈ ધરાવતું થી ત્યારે તમામ યુરોપીય પ્રોજેક્ટ કે િર્ણયોમાં તેમી અવગણા થઈ શકે એમથી.
સૌથી લાંબા સયમ સુધી શાસ કરવાા માર્ગારેટ થેચરા રેકોર્ડે તોડવા તરફ ગતિ કરી રહેલાં એ્જેલા મર્કેલી જર્મીમાં અકબંધ લોકપ્રિયતા પાછળું મૂખ્ય કારણ એ છે કે ૨૦૧૦માં સર્જાયેલી યુરોઝો ક્રાઇસીસમાં તેમણે પોતાા દેશા અર્થતંત્રી સ્થિરતા જાળવી રાખી હતી અે દેશી પ્રગતિે ઉી આંચ આવવાહોતી દીધી. યુરોઝો ક્રાઇસીસ બાદ તેઓ યુરોપા એક માત્ર લીડર છે, જેમણે પોતાી ગાદી સાચવી રાખી છે. બાકી, યુરોપા ૧૭ દેશોમાંથી ૧૨ દેશી તત્કાલિ સરકારોએ સત્તાથી હાથ ધોવા પડયા છે. એકમાત્ર મહાસત્તા અમેરિકા પણ બેરોજગારી સામે લાચાર છે ત્યારે છેલ્લા બે દાયકામાં જર્મીમાં બેરોજગારીો દર સૌથી ીચે ગયેલો છે, જેો શ્રેય પણ એ્જેલા અે તેી સરકારે જાય છે.
્જેલા અે ભારત
્જેલા મર્કેલે ભારત સાથે હંમેશાં સકારાત્મક અભિગમ ધરાવ્યો છે. ૨૦૦૫માં સત્તા પર આવ્યા પછી તેમણે ૨૦૦૬માં ઇ્ડો-જર્મ સ્ટ્રેટેજિક પાર્ટરશિપ સ્થાપી હતી. ડો. મમોહસિંહ સાથે તેમણે સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરેલું અે બે દેશ વચ્ચેા સંબંધો મજબૂત બાવ્યા હતા. વર્ષ ૨૦૦૭માં એ્જેલા મર્કેલ ભારતી મુલાકાતે આવ્યા હતા. તેમી મુલાકાતે કારણે સંબંધો ગાઢ બ્યા હતા. તેઓ ફરી ૨૦૧૧માં ભારત આવેલા અે આપણે ત્યાં ઇ્ડો-જર્મ સંયુક્ત કેબિેટું આયોજ કરવામાં આવેલું. ભારત એશિયાો એવો પહેલો દેશ બેલો, જેણે જર્મી સાથે સંયુક્ત કેબિેટ યોજી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે એ્જેલા મર્કેલા યોગદાે ધ્યામાં રાખીે તેમે વર્ષ ૨૦૦૯માં ભારત સરકાર તરફથી જવાહરલાલેહરુ એવોર્ડ ફોર ઇ્ટરેશલ અંડરસ્ટે્ડિંગ એાયત કરાયો હતો.
્જેલાએ ભારત સાથે સંબંધો િભાવ્યા છે તો સામે છેડે ચીે તેી ઓકાત પણ બતાવેલી છે. ૨૦૦૭માં તેમણે દલાઈ લામા સાથે મુલાકાત યોજી ત્યારે ચીે બહુ વિરોધ કર્યો હતો, પણ તેમણે ગણકાર્યોહોતો અે દલાઈ લામાે પ્રેમપૂર્વક મળ્યા હતા. અલબત્ત, આ મુલાકાત અઔપચારિક હતી છતાં પણ તેમણે ચીી સાડીબારી રાખ્યા વિા દલાઈ લામાે મળ્યા હતા.
લોખંડી ેતાે સો સો સલામ!